Hari - Swaminarayan Game
معبد مجازی Swaminarayan ، اجازه می دهد تا از الوهیت در نوک انگشتان ما لذت ببرد.
જય શ્રીસ્વામિનારાયણ!
આ છે - "હરિ - સ્વામિનારાયણ ગેમ"
આપણા પોતાના પ્રત્યક્ષ મંદિર - હરિમાં આપનું સ્વાગત છે. પોતાની આંગળીઓના ટેરવે પ્રભુ સેવાની દિવ્યતાનો આનંદ માણો!
ચારમાંથી કોઇ એકને પોતાના હરિ તરીકે પસંદ કરો.
તમારા હરિને તમારા મનપસંદ વાઘા ધરાવો، ઘરેણા તથા ફૂલોથી શણગારો એ પણ અવનવા બેકગ્રાઉન્ડમાં!
તમારા હેતાળા હરિને શેર કરી દરેકને દર્શનનો લાભ આપો. અને ગેમ જીતવા માટેની રાજીપાની અઢળક કમાણી કરો.
:
કોઇન્સ તમને વઘુ સારા ડ્રેસિંગ વિકલ્પો આપશે. તેથી તમે ચેષ્ટા، મંગળા، આરતિ، કથા જેવી ઘણીરીતે આ કોઇન્સ કમાઈ શકો છો.
વિવિધ પ્રકારની ગેમ્સ રમીને આપણને રોમાંચ ની સાથે કોઇન્સ પણ મળશે.
નિયમિત યુઝર્સ ને મળશે સ્ક્રેચકાર્ડસ ...! જે આપણા રાજીપામાં વધારો કરશે.
અને ડેઈલીની લાઈવ ક્વિઝ તો લોકોની ઈંતેજારી અને આનંદનો પ્રોગ્રામ ચોક્કસ બનશે.
નેટના મિસયૂઝ ની સંભાવનાની માતા-પિતાની ચિંતાનું શું؟
બેફિકર રહો ...! ગૂગલની ફેમિલી એપ પાસે તેનો ઉકેલ છે જ. અરે ... આ એપ યૂઝ કરવાથી આપણને સ્પેશ્યિલ બોનસ પણ મળશે.
સ્વામિનારાયણ બુક્સ، સ્વામિનારાયણ રેડિયો، વચનામૃત હોય કે પછી નિર્ણય ... તમે વિચારો એ બધું જ હરિમાં સમાવેલ છે.
હવે તો પોતાનો આધ્યાત્મિક હિસાબ પણ તમે એક જ ટચ ઉપર નોંધી શકશો.
આ બધું તો ખરું જ، પણ એથી ઘણું વધારે આગળ આવી રહ્યું છે ફયૂચર અપડેટમાં ...!
માટે હરિને જુઓ ... હરિ સાથે રમો ... હરિ અનુભવો ... અને હરિનો મહા આનંદ માણો ...!
પ્રાર્રારીક્ર પ્રેરણાથી ...
શ્રીસ્વામિનારાયણ મંદિર કારેલીબાગ-વડોદરા એવં કુંડળધામ પ્રસ્તુત
દિવ્ય ભક્તિથી ભરપૂર ... સ્વામિનારાયણ ગેમ ... હરિ ...!
انگلیسی توضیحات:
به هاری خوش آمدید swaminarayan mandir خوش آمدید، لذت بردن از این تور الهی در نوک انگشتان ما.
➪ یکی از چهار (Ghanshyam Maharaj / Baluda Ghanshyam / Hari krushna Maharaj / Tapu Maharaj) را انتخاب کنید تا Hari شما باشد.
➪ لباس Hari خود را با combos لباس مورد علاقه خود را، جواهرات و گل. این هم در زمینه های نخبه ...
➪ به اشتراک گذاشتن عشق خود را به هاری برای همه برای دیدن ... و کسب Rajipo برای برنده شدن در بازی ...
➪ یک مثل PU. Guruji خواهد شد به ارزش 10 Rajipos ... !!!!
¢ سکه راه خود را برای گزینه های بهتر پانسمان را هموار کنید ... بدست آوردن سکه با تماشای Chesta، Mangla Aarti، Katha و خیلی بیشتر ...
➪ یک مجموعه گسترده ای از بازی ها مانند Hari Smruti، شیرین Ghanshyam، Ghanshyam پازل، Hari Milap ... به ما سکه با هیجان نیز می دهد ...
➪ کاربران منظم دریافت کارت خراش را افزایش می دهد بیش از حد ...
➪ روزانه امتحان Satsang زنده مطمئنا صحبت از شهر ...
➪ نگرانی والدین ... بیشتر نه...!! برنامه Google Family کلید شما برای توانمند کردن والدین خواهد بود. به شما یک جایزه ویژه داده می شود ...
➪ آن را کتاب Swaminarayan، رادیو Swaminarayan، Vachanamrut، swaminarayan shikshapatri، Swaminarayan Satsang کتاب یا Nirnay ... شما آن را نام و شما آن را همه در Hari ... !!!
➪ پیگیری درونی خود را ... در حال حاضر ما e-himaab بیش از حد ...!
➪ تمام این و خیلی خیلی بیشتر ... آن را ببینید، آن را احساس کنید، بازی آن را باور کنید ... !!!
➪ به اشتراک گذاشتن hari با دوستان خود و کسب هزاران سکه توسط 100/500 سکه هر به اشتراک گذاری
هری - Swaminarayan بازی
برو هری خود را از فروشگاه Google Play در تاریخ 18 مه دریافت کنید ...
بازی کنید ... به اشتراک بگذارید ... لذت ببرید ... و زندگی الهی ... هری ... !!!!

تبلیغ
Download Hari - Swaminarayan Game 1.6.44 APK
قیمت:
Free
نسخه فعلی: 1.6.44
نصب کردن: 50000
میانگین رتبه بندی:
(4.7 out of 5)

کاربران رتبه بندی:
2,347
الزامات:
Android 5.0+
امتیاز محتوا: Everyone
نام بسته: org.swaminarayanbhagwan.hari
تبلیغ
What's New in Hari-Swaminarayan-Game 1.6.44
-
- Downloaded vagha comes first.
- Auto Abhishek