Hari - Swaminarayan Game

Hari - Swaminarayan Game

Wirtualna świątynia Swaminarajan, cieszmy się Boskością na wyciągnięcie ręki.

જય શ્રીસ્વામિનારાયણ!
આ છે - „હરિ - સ્વામિનારાયણ ગેમ”
આપણા પોતાના પ્રત્યક્ષ મંદિર - હરિમાં આપનું સ્વાગત છે. પોતાની આંગળીઓના ટેરવે પ્રભુ સેવાની દિવ્યતાનો આનંદ માણો!
ચારમાંથી કોઇ એકને પોતાના હરિ તરીકે પસંદ કરો.
ધરાવો હરિને તમારા મનપસંદ વાઘા ધરાવો ઘરેણા તથા ફૂલોથી શણગારો એ પણ અવનવા બેકગ્રાઉન્ડમાં!
આપો હેતાળા હરિને શેર કરી દરેકને દર્શનનો લાભ આપો. અને ગેમ જીતવા માટેની રાજીપાની અઢળક કમાણી કરો.
પૂ.ગુરુજીની એક લાઇક આપણને સીધો ૧૦ રાજીપો આપશે.
કોઇન્સ તમને વઘુ સારા ડ્રેસિંગ વિકલ્પો આપશે. ચેષ્ટા તમે ચેષ્ટા, મંગળા, આરતિ, કથા જેવી ઘણીરીતે આ કોઇન્સ કમાઈ શકો છો.
મળશે પ્રકારની ગેમ્સ રમીને આપણને રોમાંચ ની સાથે કોઇન્સ પણ મળશે.
નિયમિત યુઝર્સ ને મળશે સ્ક્રેચકાર્ડસ ...! જે આપણા રાજીપામાં વધારો કરશે.
બનશે ડેઈલીની લાઈવ ક્વિઝ તો ઈંતેજારી અને આનંદનો પ્રોગ્રામ ચોક્કસ ચોક્કસ બનશે.
નેટના મિસયૂઝ ની સંભાવનાની માતા-પિતાની ચિંતાનું શું?
બેફિકર રહો ...! ગૂગલની ફેમિલી એપ પાસે તેનો ઉકેલ છે જ. અરે ... આ એપ યૂઝ કરવાથી આપણને સ્પેશ્યિલ બોનસ પણ મળશે.
બુક્સ બુક્સ, સ્વામિનારાયણ રેડિયો, વચનામૃત હોય કે પછી નિર્ણય… તમે વિચારો એ બધું જ હરિમાં સમાવેલ છે.
શકશો તો પોતાનો આધ્યાત્મિક હિસાબ તમે એક જ ટચ ઉપર નોંધી શકશો.
જ બધું તો ખરું જ પણ એથી વધારે આગળ આવી રહ્યું છે ફયૂચર અપડેટમાં ...!
માટે હરિને જુઓ ... હરિ સાથે રમો ... હરિ અનુભવો ... અને હરિનો મહા આનંદ માણો ...!
પ.પૂ.સદ્‌.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામની અનુપમ પ્રેરણાથી…

શ્રીસ્વામિનારાયણ મંદિર કારેલીબાગ-વડોદરા એવં કુંડળધામ પ્રસ્તુત
દિવ્ય ભક્તિથી ભરપૂર ... સ્વામિનારાયણ ગેમ ... હરિ…!

Angielski opis:
Witamy w Hari , naszym wirtualnym swaminarayan mandir , ciesz się tą wycieczką Divinity na wyciągnięcie ręki.

➪ Wybierz jedną z czterech (Ghanshyam Maharaj / Baluda Ghanshyam / Harikrushna Maharaj / Tapu Maharaj), aby być swoim Hari.
➪ Ubierz swojego Hari w swoje ulubione kombinezony, klejnoty i motywy kwiatowe. To też na elitarnych środowiskach ...
➪ Podziel się swoją miłością do Hari, aby wszyscy mogli zobaczyć ... i zdobyć Rajipo, aby wygrać grę ...
➪ Jeden jak Pu. Guruji będzie wart 10 Rajipos ... !!!!
Ins Monety utorują ci drogę do lepszych opcji ubierania się ... W ten sposób zarabiaj monety oglądając Chesta, Mangla Aarti, Katha i wiele innych ...
➪ Szeroka gama gier takich jak Hari Smruti, Sweet Ghanshyam, Ghanshyam Puzzle, Hari Milap ... daje nam monety z dreszczykiem ...
➪ Zwykli użytkownicy również wygrywają karty zdrapek ...
➪ Codzienny Satsang Live Quiz z pewnością będzie rozmową miasta ...
➪ Rodzic martwi się ... ?? już nie...!! aplikacja Google Family będzie kluczem do wychowania. Dając ci także specjalny bonus ...
It Czy to Swaminarayan Books, Swaminarayan Radio, Vachanamrut, swaminarayan shikshapatri, Swaminarayan Satsang Books czy Nirnay ... nazwij to i masz to wszystko w Hari… !!!
Of Śledź swoje wnętrze ... teraz też mamy e-hisaab ...!
This Wszystko to i wiele więcej ... zobacz, poczuj, zagraj, aby w to uwierzyć ... !!!
➪ udostępniaj hari znajomym i zarabiaj tysiące monet po 100/500 monet za każde udostępnienie


Hari - gra Swaminarayan
Pobierz swój własny Hari ze sklepu Google Play 18 maja ...
Play ... Share ... Enjoy ... and Live Divinity ... Hari ... !!!!
Reklama

Download Hari - Swaminarayan Game 1.6.44 APK

Hari - Swaminarayan Game 1.6.44
Cena: Free
Aktualna Wersja: 1.6.44
Instalacje: 50000
Średnia Ocena: aggregate Rating (5.0 out of 5)
Wymagania: Android 5.0+
Ocena Treści: Everyone
Nazwa Pakietu: org.swaminarayanbhagwan.hari
Reklama

What's New in Hari-Swaminarayan-Game 1.6.44

    - Downloaded vagha comes first.
    - Auto Abhishek